Site icon News Continuous Bureau | Mumbai

ખતરો વધ્યો! વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ, આ દેશમાં લદાયું લોકડાઉન; સરકારે સખ્ત નિયમો કર્યા જાહેર!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. 

દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટ રોકવા નોર્વે સરકારે પોતાના દેશમાં આંશિક રીતે લોકડાઉન લાગુ કરી દીધું છે. 

અહીં જિમ અને સ્વિમિંગ પુલ બંધ કરવા અને સ્કુલોમાં કડક નિયમ સિવાય અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરાઈ છે.

સાથે જ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર કાબૂ મેળવવા માટે વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે.

નોર્વેના વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન સંક્રમણના કારણે કડકાઈ વરતવી જરૂરી છે કારણ કે અહીં જાન્યુઆરીમાં નવા કેસ પ્રતિ દિન 300,000 સુધી પહોંચી જાય તેવી આશંકા છે.

અકોલામાં ભાજપે ચમત્કાર કર્યો! રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના 80 મત ફૂટ્યા, જાણો વિગત

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Houthi Claim Shooting Down Saudi F15 યમન સંઘર્ષમાં સાઉદી અરેબિયાને મોટો ઝટકો હૂથી વિદ્રોહીઓએ એરસ્ટ્રાઈક કરવા આવેલા F15 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
Henley Passport Index India Ranking ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઝટકો! હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતના ક્રમમાં ઘટાડો, જાણો હવે કેટલા દેશોમાં મળશે વિઝાફ્રી એન્ટ્રી
Exit mobile version