ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ભારતમાં ઓક્સિજનની તકલીફને દૂર કરવા માટે હવે વિદેશી મદદ આવી રહી છે. આ માટે ભારતમાં ઝડપથી ઓક્સિજન પહોંચે તે હેતુથી ભારતીય યુદ્ધ નૌકાઓ પણ મેદાને આવી છે. ભારતીય યુદ્ધ નૌકા આઈએનએસ તલવાર બહેરીન થી ઓક્સિજન લાવવા માટે કાર્યરત છે. 40 મેટ્રિક ટન જેટલા ઓક્સિજન સાથે તે બહેરીનના મનામા પોર્ટ થી મુંબઈ માટે રવાના થઇ ચૂક્યું છે. જુઓ વિડિયો…
મુંબઈ માં દુકાન ખોલવા સંદર્ભે જો તમને આ મેસેજ આવે તો સમજી લેજો કોઈ તમને ઉલ્લુ બનાવે છે…
ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.#India #covid19 #OxygenShortage #IndianNavy pic.twitter.com/6vRbukvRFL
— news continuous (@NewsContinuous) May 1, 2021
