સાઉદી અરબ ની રાજધાની કે જેદ્દાહ ના બંદર કાંઠા પરઓઇલ ટેન્કર પરહુમલો થયો છે
ઓઇલ ટેન્કર નું નામ બી.ડબ્લ્યુ.રાઈન છે જે 60,000 મેટ્રિક ટન ઓઇલ લઈ જઈ રહ્યું હતું
આ હુમલા પછી જહાજ પર રહેલા તમામ ૨૨ લોકો સુરક્ષિત કાઢવામાં આવ્યા
તદુપરાંત બ્રિટન અને લાલ સમુદ્રમાં પ્રવાસ કરી રહેલા જહાજોને એલર્ટ જાહેર કર્યું
