Site icon News Continuous Bureau | Mumbai

શું ખાડીના દેશમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે? સુરક્ષિત મનાતા જેદ્દાહ માં ઓઇલ ટેન્કર પર હુમલો. જાણો વિગત

સાઉદી અરબ ની રાજધાની કે જેદ્દાહ ના  બંદર કાંઠા પરઓઇલ ટેન્કર  પરહુમલો થયો છે

 ઓઇલ ટેન્કર નું નામ બી.ડબ્લ્યુ.રાઈન છે જે 60,000 મેટ્રિક ટન ઓઇલ લઈ જઈ રહ્યું હતું

Join Our WhatsApp Channel

 આ હુમલા પછી જહાજ પર રહેલા તમામ ૨૨ લોકો સુરક્ષિત કાઢવામાં આવ્યા

 તદુપરાંત  બ્રિટન અને લાલ સમુદ્રમાં  પ્રવાસ કરી રહેલા જહાજોને એલર્ટ જાહેર કર્યું

Donald Trump Ceasefire Claim શાંતિ પુરસ્કાર ન મળતાં ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ! ૮ સંઘર્ષો રોકવાનો દાવો કરી નોર્વેજીયન કમિટી પર પક્ષપાતનો આરોપ “ઈરાન અને રશિયાયુક્રેન યુદ્ધ પણ હું જ અટકાવીશ”
Piyush Goyal Climate Finance Germany ‘૧૧ વર્ષમાં એક ફૂટી કોડી પણ નથી મળી’ જર્મનીમાં પિયૂષ ગોયલે અમીર દેશોને સંભળાવી ખરીખોટી…
Iran Strait Of Hormuz Oil Tankers Attack હોર્મુઝની ખાડીમાં ૪ ઓઇલ ટેન્કરો ઉડાવી દીધા ઈરાનના સનસનાટીપૂર્ણ દાવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ!
India Slams Pakistan At UN પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર લાગ્યો જોરદાર તમાચો! આતંકવાદ મુદ્દે ભારતનો એવો પ્રહાર કે પાક. ડેલિગેશન મોં છુપાવવા મજબૂર બન્યું
Exit mobile version