Site icon News Continuous Bureau | Mumbai

માત્ર 24 કલાક અને આ દેશ માં ઓમિક્રોનના કેસ ડબલ થઈ ગયા. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

ઓમિક્રોનના પ્રાથમિક સ્ટડી બાદ જાણકારોનુ માનવુ છે કે, આ વેરિએન્ટ વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.દરમિયાન સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે ૪૦૦૦ ઉપરાંત અને બીજી દિવસે ૮૦૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના ૭૨ ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે.સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ છે.સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. કોરાનોનો નવો વેરિએન્ટ હવે દુનિયાના અમેરિકા સહિતના  ૨૪ દેશોમાં જાેવા મળી રહ્યો છે.બીજી તરફ સાઉથ આફ્રિકાએ કોરાનાના રસીકરણ માટેની ઝડપ વધારી દીધી છે.જેથી લોકોને આ વેરિએન્ટથી બચાવી શકાય .

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Isha Foundation Devotees Tibet Flood મોટી મુશ્કેલી તિબેટમાં પૂરના પાણી વચ્ચે ફસાયા ઈશા ફાઉન્ડેશનના ૮૦ સાધકો, સદગુરુની ચીન સરકારને અપીલ
Nepal Glacier Collapse નેપાળમાં લાંગટાંગ લિરુંગ પર્વત પરથી વિશાળ ગ્લેશિયર તૂટી પડ્યો, સેંકડોના મોત
Exit mobile version