Site icon News Continuous Bureau | Mumbai

Operation Sindoor: આતંકના Headquarter Mosque-e-Bilal ને ઉડાવ્યું, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા પણ તબાહ

Operation Sindoor: મુઝફ્ફરાબાદ (Muzaffarabad), બહાવલપુર (Bahawalpur) અને મુરીદકે (Muridke)માં ભારતીય મિસાઇલ હુમલાથી ભારે તબાહી

  News Continuous Bureau | Mumbai

Operation Sindoor: ભારત સરકારે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી સંગઠનોના મુખ્ય મથકો પર મિસાઇલ હુમલો કર્યો. આ હુમલામાં મુઝફ્ફરાબાદમાં હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen)નું Headquarter Mosque-e-Bilal સંપૂર્ણપણે નષ્ટ થયું છે. સાથે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad) અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના મુખ્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

 

Operation Sindoor:  Headquarter Mosque-e-Bilal: આતંકનો ગઢ નષ્ટ

મુઝફ્ફરાબાદમાં આવેલું Headquarter Mosque-e-Bilal, જે હિજબુલ મુજાહિદ્દીન માટે મુખ્ય કેન્દ્ર હતું, તેને ભારતીય વાયુસેનાએ નિશાન બનાવીને તબાહ કર્યું. આ સ્થળ પરથી ભારત વિરુદ્ધ અનેક આતંકી હુમલાઓની યોજના ઘડી જતી હતી. પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ BBCને આપેલા ઇન્ટરવ્યુમાં આ હુમલાની પુષ્ટિ કરી છે.

Operation Sindoor:  Headquarter Bahawalpur: મસૂદ અઝહરનો કિલ્લો ધરાશાયી

બહાવલપુરમાં આવેલું જૈશ-એ-મોહમ્મદનું Headquarter, જે 1999માં IC-814ના અપહરણ બાદ મસૂદ અઝહરને છોડ્યા પછીથી આતંકનો મુખ્ય કેન્દ્ર બની ગયું હતું, તેને પણ નિશાન બનાવવામાં આવ્યું. આ સંગઠન 2001ના સંસદ હુમલા, 2016ના પઠાણકોટ હુમલા અને 2019ના પુલવામા હુમલામાં સામેલ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ભારતે પાકિસ્તાનમાં 100KM અંદર ઘુસીને આતંકના અડ્ડાઓ પર કર્યો હુમલો

Operation Sindoor:  Headquarter Muridke: લશ્કર-એ-તૈયબાનું મથક પણ તબાહ

મુરીદકેમાં આવેલું લશ્કર-એ-તૈયબાનું Headquarter પણ ઓપરેશન સિંદૂરના ટાર્ગેટમાં હતું. અહીંથી ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓનું સંચાલન થતું હતું. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ તમામ હુમલાઓ સંયમિત અને ચોક્કસ લક્ષ્યાંક પર આધારિત હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

CJP Leaders Detained Police Fortress દિલ્હી પોલીસનું ઓપરેશન ડિટેન્શન CJP નેતાઓને અલગઅલગ લોકેશન પર ખસેડાયા; દિલ્હીNCR માં સુરક્ષા હાઈએલર્ટ
Sonam Wangchuk Ultimatum લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂક મેદાનમાં; રવિવાર સુધીમાં અટકાયતીઓને મુક્ત ન કરાયા તો…
Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Exit mobile version