Site icon

 પાકિસ્તાનની ફરી નાપાક હરકત, 14 દિવસમાં બીજીવાર આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

શનિવાર

પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે. 

પાકિસ્તાન મરીન દ્વારા આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક 3 ભારતીય બોટમાંથી કુલ 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. 

પાક મરીન અપહરણ કરીને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે. 

આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.  

ઉલ્લેખનીય છે કે આ પહેલા 6 ફેબ્રુઆરીએ પણ આજ રીતે પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

કોરોના નિયંત્રણમાં તો હવે આ બીમારીએ માથું ઉંચક્યું, થાણે જિલ્લા પ્રશાસન થયું એલર્ટ, લેશે આ પગલાં.. જાણો વિગત

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version