- પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ફેસબુક, ટ્વીટર, વ્હોટ્સએપ, યુટ્યૂબ અને ટેલિગ્રામ સામેલ છે.
- ઈમરાન ખાન સરકારે પાકિસ્તાની ટેલિકૉમ ઑથોરિટીને તમામ એપ્સ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
- આ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ અને એપ્લિકેશન પર 11 થી 3 વાગ્યા સુધી બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઈમરાન સરકારનો તઘલખી નિર્ણય, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ. વિપક્ષ ને ડામવાની રણનિતી.
