Site icon News Continuous Bureau | Mumbai

Pakistan Rare Minerals War: પાકિસ્તાન બન્યું વૈશ્વિક શક્તિઓ માટે દુર્લભ ખનીજ માટેનું શાંત યુદ્ધભૂમિ, જાણો કેવી રીતે

ચીન, અમેરિકા, રશિયા અને ઈરાન – ચાર મહાશક્તિઓ પાકિસ્તાનના ખનિજ અને પોર્ટ ઍક્સેસ માટે વ્યૂહાત્મક દાવપેચ રમે છે

પાકિસ્તાન દુર્લભ ખનીજ માટે વૈશ્વિક શક્તિઓની શાંત યુદ્ધભૂમિ

પાકિસ્તાન દુર્લભ ખનીજ માટે વૈશ્વિક શક્તિઓની શાંત યુદ્ધભૂમિ

News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન હવે માત્ર એક દેશ નહીં રહ્યો, તે એક “શાંત યુદ્ધભૂમિ” બની ગયો છે જ્યાં ચીન, અમેરિકા, રશિયા અને ઈરાન પોતાના વ્યૂહાત્મક હિતો માટે પ્રવેશ મેળવવા માંગે છે. ચીન લાંબા ગાળાના ઢાંચાકીય રોકાણ અને પોર્ટ ઍક્સેસ ધરાવે છે, જ્યારે અમેરિકા નાણાકીય સહાય અને આતંકવાદ વિરોધી દબાણ દ્વારા પ્રવેશ મેળવવા ઈચ્છે છે.

દુર્લભ ખનિજ માટેની દોડ

આ યુદ્ધ હવે તેલ માટે નહીં, પણ નીઓડિમિયમ (Neodymium), ડાયસપ્રોસિયમ (Dysprosium) અને પ્રેસોડિમિયમ (Praseodymium) જેવા દુર્લભ ખનિજ માટે છે. અમેરિકાને પાકિસ્તાનમાંથી આ ખનિજ કાઢવા માટે કરાચી પોર્ટનો ઉપયોગ કરવો પડશે, જે ભારતીય નૌકાદળના નિયંત્રણ હેઠળ આવેલા અરબી સમુદ્રમાં સ્થિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Lalbaugcha Raja 2025:લાલબાગના રાજા નો ભવ્ય દરબાર થયો સજ્જ, રસ્તા પર આવતા-જતા લોકો પણ જોવા થંભી ગયા

પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અને વિભાજનના સંકેતો

પાકિસ્તાન પર ચીન અને અમેરિકા સહિત અનેક દેશોના દેવા છે. આર્થિક દબાણ અને આંતરિક રાજકીય અસ્થિરતાને કારણે બલૂચિસ્તાન, KPK જેવા પ્રદેશો અલગ થવાની શક્યતા પણ ચર્ચામાં છે. ટોચના નેતાઓ માટે આ એક “એગ્ઝિટ સ્ટ્રેટેજી” બની શકે છે.

ભારત માટે પડકાર અને તક

જેમ જેમ પાકિસ્તાનમાં આંતરિક તણાવ વધશે, તેમ તેમ ભારત પર ક્રોસ બોર્ડર તણાવ અને આતંકવાદી હુમલાઓનો દબાણ વધે તેવી શક્યતા છે. પરંતુ ભારત પાસે અરબી સમુદ્રમાં વ્યૂહાત્મક નિયંત્રણ છે, જે તેને આ ખનિજ યુદ્ધમાં મહત્વપૂર્ણ પાવર પોઈન્ટ બનાવે છે.

Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
INS Mangrol Indian Navy ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો એન્ટીસબમરીન વોરફેર વોરશિપ ‘માંગરોળ’ મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે કમિશન
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version