Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના રાજકારણમાં નવો ટ્વિસ્ટ, કોણ બનશે નવા વડાપ્રધાન? આ ચાર નામ છે રેસમાં..

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પીએમ તરીકે ઈમરાનખાનની સરકાર ટકી રહેશે કે ગબડી પડશે તે સંસદમાં વોટિંગ બાદ ખબર પડશે.

Join Our WhatsApp Channel

જો ઈમરાન ખાનની વિદાય થઈ તો પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બનશે તેની અટકળો પણ શરૂ થઈ ગઈ છે.

હાલ નવા પીએમની રેસમાં શાહબાઝ શરીફ, આસિફ અલી જરદારી, પીએમએલ-એનના નેતા શાહિદ અબ્બાસી અને બિલાવલ ભુટ્ટો જરદારીનુ નામ ચર્ચાઇ રહ્યું છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાઝીફ સઈદને પાકિસ્તાન સંભળાવી 31 વર્ષની સજા, સાથે ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ..

Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version