શ્રીલંકાએ બુરખા પર મુકેલા બેન બાદ પાકિસ્તાન ભડકી ઉઠયુ છે. પાકિસ્તાનના હાઇ કમિશનર દ્વારા આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન હાઈ કમિશનરે કહ્યું છે કે આ નિર્ણયથી શ્રીલંકા અને વિશ્વના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચશે. વિરોધ કરવાની સાથે સાથે હાઈ કમિશન શ્રીલંકા અને આડકતરી ધમકી પણ આપી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષાના કારણોસર શ્રીલંકાએ બુરખા પ્રથા પર પ્રતિબંધ લાદ્યો હતો.
