Site icon News Continuous Bureau | Mumbai

ભારતનો આ જુનો અને જીગરજાન મિત્ર દેશ પાકિસ્તાનને અબજો રૂપિયા આપશે. જાણો સમય સાથે બદલાતા સંબંધો…

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવે નવ વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા, જ્યાં તેમણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વતી પાકિસ્તાની નેતાઓને 'મહત્વપૂર્ણ' સંદેશ આપ્યો. 

આ સંદેશમાં લવરોવે જણાવ્યું કે, રશિયા પાકિસ્તાનની જરૂરિયાતો અનુસાર તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે. એટલું જ નહીં, રશિયા પાકિસ્તાનમાં 8 અબજ ડોલરનું રોકાણ કરવા માંગે છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે રશિયા અને પાકિસ્તાન વચ્ચેની આ વધતી મિત્રતા ભારતનું તણાવ વધારી શકે છે.

દેશના એક ઐતિહાસિક કેસમાં ચુકાદો આપનાર જજ થયા ઉપ લોકાયુક્ત. જાણો વિગત.

Trump And Netanyahu Face Election Setbacks ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવા નીકળ્યા હતા, હવે ખુદ ચૂંટણીમાં હારી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ
Kamala Harris Mocks Donald Trump Midterms અમેરિકી ચૂંટણીમાં રિપબ્લિકન્સની કારમી હાર કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પની ઉડાવી મજાક, પરિણામો બાદ સોશિયલ મીડિયા પર સાધ્યું નિશાન
Pakistan Tests Indigenous Faaz Missile ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કે ભારત સામે નવી હવાઈ ચાલ? પાકિસ્તાનની ‘ફાઝ’ એરટુએર મિસાઈલનું સફળ પરીક્ષણ
Pia Dandiya Wins Florida District Election અમેરિકાની ચૂંટણીમાં દેશી ડંકો ભારતીય ઇમિગ્રન્ટ પરિવારની દીકરી બની ફ્લોરિડાની નવી કોંગ્રેસવુમન; કોણ છે પિયા ડાંડિયા?
Exit mobile version