Site icon News Continuous Bureau | Mumbai

ઇમરાન ખાન ની (કટોરા ખાન) મુદ્દત પતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઇમરાન ક્લીન બોલ્ડ. જાણો પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો. 

News Continuous Bureau | Mumbai

પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટના પાંચ જજોની લાર્જર બેંચે એકમતથી પાકીસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ચાલી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ખારીજ કરી દીધો છે. 

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે  નેશનલ એસેમ્બલીને પણ પુનઃસ્થાપિત કરી દીધી છે. એનો સીધો અર્થ છે કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો જ પડશે.

સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનો આદેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારતને ધમકાવતા અમેરિકાને સાથી દેશે જ આપ્યો ઝટકો, રશિયાના ગેસ માટે રૂબલમાં પેમેન્ટ કરવા તૈયાર; જાણો વિગતે

US Tariff Backlash Economy Crisis વૈશ્વિક વેપાર સમીકરણો અમેરિકા દ્વારા લદાયેલી ટેરિફ નીતિની વિપરીત અસરો સામે આવી, આર્થિક મોરચે દબાણ વધ્યું
Saudi Arabia Loan Crown Prince જે દેશ આખી દુનિયાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતો હતો, તે આજે લોન લેવા માટે વલખાં મારી રહ્યો છે; જાણો કારણ
Pakistan Economic Crisis ભૂખે મરતું પાકિસ્તાન આકાશને આંબતી મોંઘવારીના કારણે લોકો ખોરાક માટે પણ થયા ફાફાં મારવા મજબૂર
Indus Waters Treaty ભારતની એક જ ટાચલીથી પાકિસ્તાનની બોલતી બંધ સિંધુ જળ સંધિ પર કડકાઈ વધતા વૈશ્વિક મંચો પર કાલાવાલા કરી રહ્યું છે પાકિસ્તાન!
Exit mobile version