Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Russia BRICS Summit: PM મોદી લેશે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ, રશિયાની યાત્રા પૂર્વે આપ્યું આ પ્રસ્થાન નિવેદન.

PM Modi Russia BRICS Summit: બ્રિક્સ શિખર સંમેલન માટે રશિયાની યાત્રા પૂર્વે PM મોદીનું પ્રસ્થાન નિવેદન

PM Modi departure statement ahead of his trip to Russia for the BRICS Summit

PM Modi departure statement ahead of his trip to Russia for the BRICS Summit

News Continuous Bureau | Mumbai

PM Modi Russia BRICS Summit:  હું આજે 16મી બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કઝાનની બે દિવસની મુલાકાતે પ્રયાણ કરી રહ્યો છું.

Join Our WhatsApp Channel

ભારત બ્રિક્સની ( BRICS Summit )  અંદર ઘનિષ્ઠ સહયોગને મહત્ત્વ આપે છે જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા, સુધારેલી બહુપક્ષીયતા, જળવાયુ પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક પ્રોત્સાહન અને લોકો વચ્ચેના જોડાણને લગતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણે વૈશ્વિક ભલાઈ માટે તેની સમાવેશીતા અને કાર્યસૂચિમાં ઉમેરો ( Narendra Modi ) કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Cyclone Bay of Bengal: સરકારની પૂર્વ તૈયારી, કેબિનેટ સચિવે કરી બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાત માટે તૈયારીની સમીક્ષા, આ રાજયોમાં ત્રાટકશે વાવાઝોડું.

જુલાઈ 2024માં મોસ્કોમાં આયોજિત વાર્ષિક શિખર સંમેલનના આધારે, મારી કઝાનની મુલાકાત ભારત અને રશિયા ( PM Modi Russia BRICS Summit ) વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

હું બ્રિક્સના અન્ય નેતાઓને પણ મળવા આતુર છું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Middle East War August US Iran Conflict મિડલ ઈસ્ટ માટે અત્યંત નિર્ણાયક બનશે આ મહિનો, ઓગસ્ટમાં ઈરાનઅમેરિકા મહાયુદ્ધનો આવશે અંત?
Islamic NATO Announcement મક્કામાં રચાયું ‘ઈસ્લામિક નાટો’, પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે આ દેશોને પણ મળશે! ત્રણ મુસ્લિમ દેશોની ‘ત્રિપુટી’ એ સહી કર્યા દસ્તાવેજ!
2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
Exit mobile version