Site icon

PM Modi Mauritius Ganga Talao Visit : પ્રધાનમંત્રી મોદીએ એ મોરેશિયસમાં ગંગા તળાવની મુલાકાત લીધી, ત્રિવેણી સંગમના પવિત્ર જળનું વિસર્જન કર્યું.

PM Modi Mauritius Ganga Talao Visit : PM મોદીએ આજે મોરેશિયસમાં પવિત્ર ગંગા તળાવની મુલાકાત લીધી. તેમણે પવિત્ર સ્થળ પર પ્રાર્થના કરી અને ત્રિવેણી સંગમના પવિત્ર જળનું વિસર્જન કર્યું.

PM Modi Mauritius Ganga Talao Visit PM Modi offers prayers at Mauritius’ sacred Ganga Talao

PM Modi Mauritius Ganga Talao Visit PM Modi offers prayers at Mauritius’ sacred Ganga Talao

News Continuous Bureau | Mumbai

PM Modi Mauritius Ganga Talao Visit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસમાં પવિત્ર ગંગા તળાવની મુલાકાત લીધી. તેમણે પવિત્ર સ્થળ પર પ્રાર્થના કરી અને ત્રિવેણી સંગમના પવિત્ર જળનું વિસર્જન કર્યું.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી દ્વારા આદરણીય મહાકુંભ મેળામાંથી પવિત્ર જળ ગંગા તળાવમાં લાવવાનો પ્રયાસ ફક્ત બંને રાષ્ટ્રો વચ્ચે આધ્યાત્મિક એકતા જ નહીં, પરંતુ તેમના સહિયારા સાંસ્કૃતિક સંબંધોનો પાયો બનાવતી સમૃદ્ધ પરંપરાઓનું જતન અને સંવર્ધન કરવાની તેમની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version