Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીએ પહેલી વાર યુએસ રાષ્ટ્રપતિ જૉ બાયડેન સાથે વાતચીત કરી, આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા.. જાણો વિગતે 

પીએમ મોદીએ સોમવારે યુએસ રાષ્ટ્રપતિ જૉ બિડેન સાથે વાત કરી અને તેમની સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.  

આ દરમિયાન મોદી અને બિડેને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં અને તેનાથી આગળની શાંતિ અને સલામતી માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી હતી. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે ગત મહીને અમેરિકામાં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા બાદ જો બાઇડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આ પહેલી વાતચીત હતી.

ભાઈઓ બળવા ની મૌસમ ચાલુ લાગે છે. મ્યાનમાર પછી આ દેશ માં બળવો થયો. જાણો વિગત…

વિકટ પરિસ્થિતી નિર્માણ થઈ. મ્યાંમારમાં લશ્કરી બળવા પછી સાત શહેરોમાં કરફ્યૂ
 

IndiaUS LPG Supply વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે મોટો ઉલટફેર ખાડી દેશો પર નિર્ભરતા ઘટી, ભારતે અમેરિકા પાસેથી ગેસ આયાતમાં સર્જ્યો નવો રેકોર્ડ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version