Site icon News Continuous Bureau | Mumbai

PM Modi The Order of Excellence Guyana: PM મોદીને ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ઓર્ડર ઓફ એક્સેલન્સ’થી કરવામાં આવ્યા સન્માનિત, જુઓ ફોટોસ..

PM Modi The Order of Excellence Guyana: પ્રધાનમંત્રીને ગુયાનાના ઓર્ડર ઓફ એક્સેલન્સથી સન્માનિત કરવામાં આવ્યા

PM Modi was honored with The Order of Excellence of Guyana

PM Modi was honored with The Order of Excellence of Guyana

News Continuous Bureau | Mumbai

PM Modi The Order of Excellence Guyana:  સ્ટેટ હાઉસમાં આયોજિત એક સમારંભમાં, કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરદર્શી રાજનીતિજ્ઞતા, વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના અધિકારોની રક્ષા કરવા, વૈશ્વિક સમુદાય માટે અસાધારણ સેવા અને ભારત-ગુયાના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગુયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ધી ઓર્ડર ઓફ એક્સેલન્સ”થી સન્માનિત કરવામાં આવ્યા. 

Join Our WhatsApp Channel

પુરસ્કાર સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ ( Narendr Modi ) આ સન્માન ભારતના લોકો અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની રાજ્ય મુલાકાત ભારત-ગુયાના મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે ભારતની ( PM Modi The Order of Excellence Guyana ) નિરંતર પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Dominica Award of Honour: PM મોદીને ગુયાનામાં કરવામાં સન્માનિત, ડોમિનિકાનું ‘આ’ સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આપવમાં આવ્યું..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી ( The Order of Excellence ) સન્માનિત થનાર ચોથા વિદેશી નેતા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Exit mobile version