Site icon

PM Modi Jonas Masetti : PM મોદીએ બ્રાઝીલમાં જોનાસ મેસેટ્ટીના રામાયણ પ્રદર્શનને નિહાળ્યું, ,વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સાની પ્રશંસા કરતા કહી આ વાત

PM Modi Jonas Masetti : આ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહી છેઃ પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીએ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી, વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સાની પ્રશંસા કરી

PM Modi watched Jonas Massetti's Ramayana performance in Brazil by Jonas Masetti

PM Modi watched Jonas Massetti's Ramayana performance in Brazil by Jonas Masetti

News Continuous Bureau | Mumbai

PM Modi Jonas Masetti :  વેદાંત અને ગીતા પ્રત્યેના જોનાસ મેસેટ્ટીના જુસ્સા માટેની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું કે આ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડી રહી છે. પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં રામાયણનું પ્રદર્શન જોયા બાદ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી. 

Join Our WhatsApp Community

PM Modi Jonas Masetti :  X પર એક પોસ્ટમાં તેમણે ( Narendra Modi )  લખ્યું:

જોનાસ મેસેટ્ટી (  Jonas Masetti ) અને તેમની ટીમને સાથે મુલાકાત થઈ. વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સા માટે મેં #MannKiBaat પ્રોગ્રામ દરમિયાન તેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમની ટીમે સંસ્કૃતમાં રામાયણની (  Ramayana ) ઝલક રજૂ કરી. તે પ્રશંસનીય છે કે કઈ રીતે ભારતીય સંસ્કૃતિ ( PM Modi Brazil ) સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહી છે.”

આ સમાચાર પણ વાંચો :  PM Modi Guyana: PM મોદીનું જ્યોર્જટાઉનમાં ગુયાનાના રાષ્ટ્રપતિએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ ફોટોસ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

PM Modi Malaysia Visit 2026: વર્ષો બાદ PM મોદી મલેશિયાની ધરતી પર! જાણો કેમ આ પ્રવાસ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે અને શું છે એજન્ડા?
US Iran Nuclear Talks 2026: જંગ કે મંત્રણા? ઓમાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની પરમાણુ વાટાઘાટો નિષ્ફળ, ટ્રમ્પે નવા પ્રતિબંધો લાદતા સ્થિતિ વણસી
Major Blow to India: અમેરિકાનો પાકિસ્તાન પર મોટો દાવ: રેકો ડિક ખાણ માટે $1.3 બિલિયનની સહાય, ભારત માટે કેમ છે ચિંતાજનક?
India US Trade Deal: ટ્રમ્પ-મોદીની દોસ્તી રંગ લાવી: અમેરિકા સાથેના વેપાર કરારની તારીખ જાહેર, જાણો ભારતને શું થશે ફાયદો.
Exit mobile version