Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Quad Summit: PM મોદીની થઈ જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત, ભારત-જાપાન વચ્ચેના બહુપક્ષીય સંબંધોની કરી સમીક્ષા

PM Modi Quad Summit: પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

PM Modi's meeting with the Prime Minister of Japan reviewed the multilateral relations between India and Japan

PM Modi's meeting with the Prime Minister of Japan reviewed the multilateral relations between India and Japan

News Continuous Bureau | Mumbai

PM Modi Quad Summit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 21 સપ્ટેમ્બર 2024ના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ લીડર્સ સમિટની સાથે, યુએસએમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ મુલાકાત કરી હતી. 

Join Our WhatsApp Channel

બંને પ્રધાનમંત્રીઓએ ખાસ કરીને માર્ચ 2022માં તેમની પ્રથમ વાર્ષિક શિખર સંમેલન ( Quad Summit ) પછીની તેમની ઘણી વાતચીતોને ઉષ્માપૂર્વક યાદ કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં પ્રગતિને સક્ષમ કરવા માટે પ્રધાનમંત્રી કિશિદાના અતૂટ સમર્પણ અને નેતૃત્વ માટે પ્રધાનમંત્રીએ આભાર માન્યો.

આ સમાચાર પણ વાંચો :  SMIMER Hospital: સુરતની આ હોસ્પિટલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે પી.જી.હોસ્ટેલનું કેન્દ્રીય મંત્રી CR પાટીલે કર્યું લોકાર્પણ.

બંને નેતાઓએ નોંધ્યું હતું કે ભારત-જાપાન ( India Japan ) વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી તેના 10મા વર્ષમાં છે અને સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ ( Narendra Modi ) બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને સંરક્ષણ અને સુરક્ષા સંબંધો અને B2B અને P2P સહયોગ સહિત સહકારને વધુ ગાઢ બનાવવા માટે મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિશિદાને ( Fumio Kishida ) વિદાય આપી અને તેમને તેમના ભાવિ પ્રયાસોમાં સફળતા અને પરિપૂર્ણતાની શુભેચ્છા પાઠવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version