ભારતની તાકાત : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વિશ્વના નેતાઓ વચ્ચે PM મોદીને કર્યું ‘સેલ્યૂટ’, ખાસ અંદાજમાં શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું.. જુઓ તસ્વીર 

PM Modi Visit America today, from yoga at the UN to dinner with Joe Biden...anything special? Big things.. Know the complete schedule

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ જી-20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા (Indonesia) ના બાલી (Bali) માં છે. મંગળવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને (US President Joe Biden) , ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (China President XI Jinping)  અને યુકેના પીએમ ઋષિ સુનક (UK Prime Minister Rishi Sunak) સહિત અન્ય ઘણા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી અને ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો રાખ્યા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..

બુધવારે પીએમ મોદીએ યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડને (Joe Biden) અને અન્ય નેતાઓ સાથે બાલીના તમન હુતાન રાયા મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને છોડ રોપ્યા હતા. પીએમ મોદી બાલી પ્રવાસના બીજા દિવસે મેંગ્રોવના જંગલમાં પહોંચ્યા હતા. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન જો બાઇડને વિશ્વના નેતાઓ વચ્ચે ખાસ રીતે સલામ કરતા પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ પણ ખૂબ જ પ્રેમપૂર્વક હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.  

હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીર જોઇને લોકોએ કહ્યું કે ‘આ છે ભારતની તાકાત.’

US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Quetta: પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય ઠેકાણા પર આત્મઘાતી હુમલો, પછી ગોળીબાર, ૧૦ મૃત – આટલા થયા ઘાયલ
Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Abhishek Sharma: એશિયા કપ જીત બાદ અભિષેક શર્મા-શુભમન ગિલ એ આ રીતે કરી ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Exit mobile version