Site icon

PM Modi: પ્રધાનમંત્રી શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Prime Minister congratulates Mr. Donald Trump on taking office as the 47th President of the United States

Prime Minister congratulates Mr. Donald Trump on taking office as the 47th President of the United States

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે સહયોગ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સંયુક્ત રીતે કામ કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને આગામી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી.

Join Our WhatsApp Community

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

“મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ @realDonaldTrump ને યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે ઐતિહાસિક શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! હું ફરી એકવાર સાથે મળીને કામ કરવા, બંને દેશોના લાભ માટે અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપવા માટે આતુર છું. તમારા આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ!”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Exit mobile version