News Continuous Bureau | Mumbai
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સિંગાપુરની સત્તાવાર મુલાકાત લેશે.
- વડાપ્રધાન તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન સેમીકંડક્ટર, એવિએશન તેમજ મેરીટાઇમ કનેક્ટિવિટી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે.
- ઉલ્લેખનિય છે કે વડાપ્રધાનની આ પ્રસ્તાવિત મુલાકાત પહલા ભારતના 4 મોટા મંત્રીઓ સિંગાપુરની મુલાકાતે ગયા છે
આ સમાચાર પણ વાંચો: Pakistan:પાકિસ્તાનની હાલત ખરાબ, બલુચિસ્તાનમાં 14 સૈનિકો સહિત 73નાં મોત
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.