Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રીએ મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી

PM Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

Prime Minister paid tribute at the Monte Cassino War Memorial

Prime Minister paid tribute at the Monte Cassino War Memorial

PM Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

આ સ્મારક પોલેન્ડ, ભારત અને અન્ય દેશોના સૈનિકોના બલિદાન અને બહાદુરીનું સ્મરણ કરાવે છે જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇટાલીમાં મોન્ટે કેસિનોના પ્રખ્યાત યુદ્ધમાં એકબીજા સાથે મળીને લડ્યા હતા. પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સહિયારા ઈતિહાસ અને ઊંડા મૂળના સંબંધોને રેખાંકિત કરે છે જે ઘણા લોકોને પ્રેરણા આપે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચોઃKolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રીએ કોલ્હાપુર મેમોરિયલની મુલાકાત લીધી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Lahore Gurdwara Reopened પાકિસ્તાને ૧૯૪૭ના ભાગલા પછી પહેલીવાર લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને ૭૯ વર્ષ બાદ પુનઃ ખોલ્યું, શરૂ થઈ શીખ પૂજા
Sheikh Hasina Passport Request શેખ હસીનાએ નવો પાસપોર્ટ માંગ્યો, બાંગ્લાદેશ પરત ફરવા માટે લીધું પહેલું પગલું ઢાકાએ પ્રત્યાર્પણની કરી માંગ
China Debt Crisis ચીનની આર્થિક કટોકટી લોનની ચુકવણી ન કરી શકતા 10 કરોડ લોકો પાછળ પડ્યા રિકવરી એજન્ટો, બેડડેબ્ટ માર્કેટમાં મોટો ઉછાળો
Exit mobile version