News Continuous Bureau | Mumbai
રશિયાના મિત્ર ના હોય તેવા દેશોઓ હવે રૂબલ (રશિયન ચલણ)થી જ ગેસ ખરીદવો પડશે. જેમાં યુરોપિયન યુનિયન ના તમામ સભ્યોનો સમાવેશ થાય છે.
રશિયાએ જાહેરાત કરી છે કે હવે રશિયા સામે ઊભા થયેલા લોકોને ડોલર અને યુરોમાં ગેસ નહીં આપે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનના આક્રમણને કારણે તમામ દેશોએ રશિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જેના જવાબમાં પુતિને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ