Site icon

રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાની મળી કમાન- આટલા સાસંદોના મત સાથે બન્યા દેશના 8માં રાષ્ટ્રપતિ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટનો(economic crisis) સામનો કરી રહેલા શ્રીલંકામાં(Sri Lanka) લાંબી રાહ જોયા બાદ દેશને નવા રાષ્ટ્રપતિ(New President) મળ્યા છે.

Join Our WhatsApp Community

શ્રીલંકાની સંસદે(Sri Lanka Parliament) આજે ગુપ્ત મતદાન(Secret ballot) દ્વારા કાર્યકારી રાષ્ટ્રપતિ(Acting President) રાનિલ વિક્રમસિંઘેને(Ranil Wickramasinghe) દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા. 

ચૂંટણીમાં(election) રાનિલ વિક્રમસિંઘેને 223 સાસંદોમાંથી 134 સાસંદોના વોટ(Vote of MPs) મળ્યા છે.

તેમણે દુલ્લાસ અલ્હાપેરુમા(Dullas Alhaperuma) અને અનુરા કુમારા દિસાનાયકેને(Anura Kumara Dissanayaka) હરાવ્યા. 

ઉલ્લેખનીય છે કે દેશના નાગરિકોનો ગુસ્સો જોઈને ગોટબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) દેશ છોડીને ભાગ્યા હતા. બાદમાં તેમને પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપવું પડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ચોથા રાઉન્ડના અંતે પણ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version