ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
05 ફ્રેબ્રુઆરી 2021
તમે હીરાને આંગળીમાં પહેરતા અથવા માથાની ટીલડી તરીકે કે પછી કાનમાં અથવા વધુમાં વધુ હાથ ના બ્રેસલેટ માં જોયા હશે. પરંતુ અમેરિકામાં એક એવો રેપ સ્ટાર છે જેણે પોતાની પર્સનાલિટીને વધુ સ્પષ્ટ રીતે દેખાડવા માટે કપાળ પર હીરો ચોટાડ્યો છે. આ હિરો ગુલાબી રંગનો છે તેમ જ તેની કિંમત 175 કરોડ રૂપિયા છે.
ડર હતો એટલે મેં તેને કપાળમાં જડી દીધો છે. તેમજ તે હીરા ની સુરક્ષા માટે insurance પણ લઈ લીધો છે.
આ હીરાને તેણે એલિયટ alienate નામની દુકાનમાંથી ખરીદ્યો છે તેમજ તે અત્યંત દુર્લભ હીરો છે.
આમ આધુનિક જગતમાં એક વ્યક્તિ એવો પાકયો છે જેણે અશ્વત્થામા ની માફક માથામાં હીરો ચોંટાડ્યો.