Site icon News Continuous Bureau | Mumbai

આ અમેરિકન બન્યો અશ્વત્થામા, કપાળ પર ચોટાડ્યો 175 કરોડ નો હીરો. જુઓ ફોટો.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 ફ્રેબ્રુઆરી 2021 

તમે હીરાને આંગળીમાં પહેરતા અથવા માથાની ટીલડી તરીકે કે પછી કાનમાં અથવા વધુમાં વધુ હાથ ના બ્રેસલેટ માં જોયા હશે. પરંતુ અમેરિકામાં એક એવો રેપ સ્ટાર છે જેણે પોતાની પર્સનાલિટીને વધુ સ્પષ્ટ રીતે દેખાડવા માટે કપાળ પર હીરો ચોટાડ્યો છે. આ હિરો ગુલાબી રંગનો છે તેમ જ તેની કિંમત 175 કરોડ રૂપિયા છે.

ડર હતો એટલે મેં તેને કપાળમાં જડી દીધો છે. તેમજ તે હીરા ની સુરક્ષા માટે insurance પણ લઈ લીધો છે. 

આ હીરાને તેણે એલિયટ alienate નામની દુકાનમાંથી ખરીદ્યો છે તેમજ તે અત્યંત દુર્લભ હીરો છે.

આમ આધુનિક જગતમાં એક વ્યક્તિ એવો પાકયો છે જેણે અશ્વત્થામા ની માફક માથામાં હીરો ચોંટાડ્યો.

Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Oman Tanker Drone Attack ઓમાનના દરિયાકાંઠે ભારતીય ઓઇલ જહાજ પર ભયાનક ડ્રોન હુમલો 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version