Site icon News Continuous Bureau | Mumbai

ખરા ફસાયા ઓલી. ચીન ની તરફેણ કરવા બદલ સ્વિસ બેંક એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થયા. જાણો ચોંકાવનારી વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 સપ્ટેમ્બર 2020

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી હાલ ભારતની વિરુદ્ધમાં મેદાને પડયા છે. એ વાત જગજાહેર છે કે તેઓ ચીનના ઇશારે કઠપૂતળીની જેમ નૃત્ય કરી રહ્યા છે. પરંતુ આ પાછળનું ખરું કારણ અત્યારે છતું થયું છે. ગ્લોબલ વોચ એનાલિસિસ ના તાજેતરના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓલીના જિનેવા સ્થિત બેંકના ખાતામાં ૪૧ કરોડ રૂપિયા જમા છે. આ ઉપરાંત તેણે વિદેશ માં ઘણી સંપત્તિ ખરીદી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલી નો વ્યવસાય દિવસેને દિવસે મોટો બની રહ્યો છે. તેના વેપારમાં ચીન તેને મદદ કરી રહ્યું છે. 

આ રિપોર્ટ બહાર આવ્યા પછી નેપાળની રાજનીતિમાં ચકચાર મચી જવા પામી છે. હવે જોવાનું એ રહે છે કે ઓલી આ આરોપોનો પ્રત્યુત્તર શી રીતે આપે છે.

Abdul ElSayed Historical Win In Michigan અમેરિકી ચૂંટણીમાં અબ્દુલ અલસયેદે રચ્યો ઈતિહાસ મિશિગનથી જીતીને બન્યા પ્રથમ મુસ્લિમ સેનેટર, ટ્રમ્પ છાવણીને મોટો આંચકો
Trump Party Midterm Loss મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીની હારથી યુએસ શેરબજારમાં તેજીના સંકેત વોલ સ્ટ્રીટમાં ઉછાળો, રોકાણકારો ગેલમાં
Iran Permits Ships Strait Of Hormuz ભારત સહિત આ ૪ દેશોના જહાજોને કોઈ જ રોકટોક વિના હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ ઈરાનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત
Trump And Netanyahu Face Election Setbacks ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવા નીકળ્યા હતા, હવે ખુદ ચૂંટણીમાં હારી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ
Exit mobile version