Site icon

ઈરાકમાં શ્રીલંકાવાળી- ધર્મગુરુએ રાજકીય સન્યાસ જાહેર કરતાં સમર્થકોનો હલ્લાબોલ- પ્રેસિડન્ટ હાઉસમાં ઘૂસી ગયા- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

તાજેતરમાં, સમગ્ર વિશ્વ(World)એ જોયું કે શ્રીલંકા(Sri Lanka)માં શું થયું, જે આર્થિક(economy) અને રાજકીય રીતે બરબાદ થઈ ગયું હતું. આવું જ દ્રશ્ય ઇરાક(Iraq)માં જોવા મળ્યું, જ્યારે શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે(Shia Maulvi Muktada al-Sadr's)  સોમવારે જાહેરાત કરી કે તેઓ રાજકારણIPolitics) છોડી દેશે.

Join Our WhatsApp Community

 

આ જાહેરાત બાદ સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને રાષ્ટ્રપતિ મહેલ(Presidential Palace) માં ઘૂસી ગયા હતા. આ પછી તેના અને ઈરાન(IRan) સમર્થક ઈરાકીઓ વચ્ચે બગદાદ(Baghdad)ના માર્ગો ઉપર પથ્થરમારો(Stone pelting) શરૂ થઈ જતાં ભાગદોડ મચી હતી. આ પછી ઠેકઠેકાણે ગોળીબાર(firing) શરૂ થયા હતા. પ્રારંભિક અહેવાલોમાં 20 લોકોના મોત નિપજ્યા હોવાનું અને 19થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો

દરમિયાન ઉગ્ર ભીડે શ્રીલંકા(Sri Lanka)ના ઘટનાક્રમની જેમ જ ઈરાકના રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ભવનો ઉપર કબજો કરી લીધો છે. તેમને ભગાડવા માટે સુરક્ષાદળો પણ નિષ્ફળ ગયા છે. ટોળામાં સામેલ અરાજક તત્ત્વ રાષ્ટ્રપતિના મહેલમાં બનેલા સ્વિમિંગ પુલમાં ધમાલ મચાવવા લાગ્યા હતા. 

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version