Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધનો પરચો ખુદ રશિયાને મળ્યો- 103 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ

News Continuous Bureau | Mumbai .

યુક્રેન સામે છેડેલા યુદ્ધની(Russia ukrainr war) અસર રશિયાની અર્થવ્યવસ્થા(Economy) પર પડી રહી છે.

Join Our WhatsApp Channel

એક અહેવાલ અનુસાર રશિયાએ તેના 103 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા(Foreign debt) પર ડિફોલ્ટ(Default) કર્યું છે.

27 મેના રોજ, રશિયાએ વિદેશી દેવું પર $100 મિલિયનનું વ્યાજ ચૂકવવાનું હતું, જેના પર એક મહિનાનો ગ્રેસ પીરિયડ(Grace Period) હતો. 

આ સમય પણ રવિવાર 26 જૂને સમાપ્ત થયો અને તકનીકી રીતે રશિયા આ લોન પર ડિફોલ્ટ થયું, જે 1918 પછી પ્રથમ વખત છે.

યુદ્ધ અને અન્ય કારણોસર રશિયામાં હાલ મોંઘવારીનો દર ડબલ ડિજિટમાં(Double digit) પહોંચવાની સાથે અર્થવ્યવસ્થામાં મંદીનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : તાલિબાની સરકાર ખુશખુશાલ- આખરે 10 મહિના બાદ ભારતે અહીં ફરી શરૂ કરી પોતાની એમ્બેસી

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version