Site icon

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કર્યો મોટો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 05 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શનિવાર,

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

રશિયાએ તેના નાગરિકોને સલામત કોરિડોર આપવાનું નક્કી કર્યું હોવાથી આ નિર્ણય આવ્યો છે. 

રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

રશિયા યુક્રેન યુદ્વ વચ્ચે પુતિનની ડિજિટલ 'એરસ્ટ્રાઈક', ફેક ન્યૂઝના કડક કાયદા પર પણ કર્યા હસ્તાક્ષર, આ પ્લેટફોર્મ્સ મુક્યો પ્રતિબંધ

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version