રશિયા અને યુક્રેન યુદ્ધના 25 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમેર પુતિને ન્યુક્લિયર ડ્રિલ માટે મિલેટ્રી ને આદેશ આપી દીધો છે.
આ ઉપરાંત રશિયાએ સુપર સોનિક મિસાઈલ થી યુક્રેન પર હુમલો કર્યો છે.
પુતિનના આ બંને પગલાંને કારણે આખા વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાયું છે. તેમજ નિષ્ણાંતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે રશિયા ન્યુક્લિયર તરફ આગળ વધી શકે છે.
