ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, ]
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર
રશિયન સેના દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
આ બધા વચ્ચે રશિયન સેનાને યુક્રેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે.
રશિયન સેનાએ યુક્રેનના મહત્વના શહેર ખેરસોન પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે.
શહેરના મેયર ઈગોર કોલયખાયેવે કહ્યુ કે રશિયન સેનાએ રેલ્વે સ્ટેશન અને ખેરસોન નદીના બંદર પર કબ્જો કરી લીધો છે.
આ શહેર મોસ્કોના નિયંત્રણવાળા ક્રીમિયા નજીક છે. ક્રીમિયાના માર્ગે આ શહેર પર હુમલાની પહેલા પણ આશંકા વર્તાવાઈ હતી.
યુક્રેન સાથેની જંગ વચ્ચે રશિયાની મોટી ચેતવણી, કહ્યું- જો ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો અમે….
