Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

યુક્રેન રશિયા યુદ્ધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે, બંને દેશોમાંથી એક પણ ઝૂકવા તૈયાર નથી.

Join Our WhatsApp Channel

યુદ્ધ વચ્ચે રશિયાએ ન્યુક્લિયર સબમરીન દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની આશંકા વધી ગઈ છે.

આ સબરમીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે

રશિયાના આ પગલાંને લઇને એક્સપર્ટ્સનું માનવું છે કે, ક્રેમલિન તેમની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ રશિયન ન્યુક્લિયર સબમરીન એક સાથે 16 બેલિસ્ટિક મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર રૂબેલમાં ચૂકવણી! વિશ્વના આ બે દેશે રશિયાના પ્રમુખ પુતિનને આપ્યો ઝટકો, ચોખ્ખી પાડી દીધી ના; જાણો વિગતે

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version