Site icon News Continuous Bureau | Mumbai

રશિયાના સાઈબેરિયામાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણમાં આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાયા! રાષ્ટ્રપતિ પુતિને વ્યક્ત કર્યું દુ:ખ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

રશિયાના સાઇબેરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ અહીંના કેમેરોવો ક્ષેત્રની કોલસાની ખાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આ ભીષણ આગમાં છ બચાવ કર્મચારીઓ સહિત 52 લોકોના મોત થયા છે. 

જોકે હજુ પણ ઘણા મૃતદેહો અંદર છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

આ ઘટના અંગે રાષ્ટ્રપતિ પુતિને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

પાંચ વર્ષની અંદર બનેલી આ ઘટનાને દેશની સૌથી ભયંકર ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવે છે.

મુંબઈ પાલિકાનો અજબ ન્યાય:- છ વર્ષ પહેલાં રોડ કૌભાંડની કાર્યવાહીમાં કોન્ટ્રાક્ટરો માટે રહેમદિલી અને અધિકારીઓ માટે સજા

PM Modi Assures Nepal Flood Aid મુશ્કેલીની ઘડીમાં ભારત નેપાળની પડખે PM મોદીએ નેપાળના PM સાથે કરી વાત, ‘દરેક સંભવ મદદની ખાતરી’!
Nepal Flood Crisis નેપાળમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ ભયાનક પૂરમાં 16 જીવ હોમાયા, 291 ટુરિસ્ટ્સ ગુમ થતાં ઈમરજન્સી એલર્ટ; ભારતચીન પાસે માંગી મદદ!
Iran Strait of Hormuz Ship Ban ભારતઈરાન સંબંધોમાં તણાવના એંધાણ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બે શિપ પર બેન મુકાતાં ચિંતા વધી!
Tibet Flood Hits Nepal તિબેટના પૂરની નેપાળમાં વિનાશક અસર સરહદી ગામોમાં ભારે તબાહી, 9 પોલીસકર્મીઓ ગુમ.
Exit mobile version