Site icon News Continuous Bureau | Mumbai

હવે સ્વીડન અને ફિનલેન્ડે પણ નાટોમાં જોડાવાના સંકેત આપતા ભડક્યું રશિયા, બંને દેશોને આપી ખુલ્લી આ ધમકી; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

યુક્રેન (Uktraine) પર આક્રમણ કરનાર રશિયાએ (Russia) હવે યુરોપના બીજા બે દેશ ફિનલેન્ડ (finalnd)અને સ્વીડનને (Sweden) ધમકાવવાનુ શરુ કરી દીધુ છે.

Join Our WhatsApp Channel

રશિયાએ આ બંને દેશોની બોર્ડર પાસે ઘાતક હથિયારો (Weapons) અને મિસાઈલ્સ(Missiles) તૈનાત કરવા માંડ્યા છે.

રશિયાનુ રોષે ભરાવાનુ કારણ એ છે કે, દાયકાઓ સુધી તટસ્થ રહેનારા ફિનલેન્ડ અને સ્વીડને હવે નાટો (NATO) સંગઠનના સભ્ય બનવા માટે સંકેત આપવા માંડ્યા છે.

રશિયાએ 2014માં જ્યારે ક્રિમિયા પર હુમલો કર્યો હતો તે પછી સ્વિડન અને ફિનલેન્ડે એક બીજા સાથે સુરક્ષા કરાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન નાટોમાં સામેલ થવાના મુદ્દે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હતું અને હવે જો ફિનલેન્ડ અને સ્વીડન આવો નિર્ણય લેશે તો ભવિષ્યમાં આ પ્રકારનું યુદ્ધ જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો  :  યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાને સૌથી મોટો ઝટકો, બ્લેક સીમાં વિસ્ફોટથી ‘આ’ રશિયન યુદ્ધ જહાજ થયું નષ્ટ… 

BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Saudi Oil Pipeline Suspended વૈશ્વિક બજારમાં મોટો ખતરો સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથી વિદ્રોહીઓનો કબજો
Pakistan BRICS Membership Bid બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાનની દોડધામ સભ્યપદ મેળવવા સત્તાવાર અરજી કરી, હવે ભારતની મંજૂરી પર નજર
US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Exit mobile version