Site icon News Continuous Bureau | Mumbai

રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન રશિયન મોડલની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 

Join Our WhatsApp Channel

આ મોડલનું નામ ગ્રેટા વેલડર છે અને તેનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો છે. 

તેણે એક વર્ષ પહેલા સો. મીડિયા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 'મનોરોગી' કહીને પોસ્ટ શેર કરી હતી, ત્યારથી તે ગાયબ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વેલડરની હત્યાનો ગુનો તેના એક્સ બોયફ્રેન્ડે કબૂલ્યો છે.

એટલે કે આ હત્યાનો મોડલના રાજકીય વિચારો અને પુતિનના વિચારો સાથે કોઈ સંબંધ નથી.

આ સમાચાર પણ વાંચો : યુક્રેનમાં યુદ્ધ થોભી જશે, રશિયાનું વલણ નરમ પડશે? ઝેલેન્સ્કીએ આપ્યા આ મોટા સંકેત; જાણો વિગતે

Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
Exit mobile version