Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેન સામે છેડેલા યુદ્ધની અસર- પુતિનની નજીકના લોકોને કરાઈ રહ્યા છે ટાર્ગેટ- આ નજીકના વ્યક્તિનું થયું મોત

News Continuous Bureau | Mumbai

રશિયામાં(Russia) પુતિનના(Putin) નજીકના લોકોની અલગ-અલગ અકસ્માતોમાં મોતનો(Deaths in Accidents) સિલસિલો યથાવત છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાના લુકોઈલ ઓઈલ કંપનીના(Lukoil Oil Company) ચેરમેન રવીલ મગનોવનું (Ravil Maganov) મોસ્કોમાં(Moscow) એક હોસ્પિટલની બારીમાંથી પડી જતા મોત થઈ ગયું છે. 

કંપનીએ તેમના મૃત્યુની પુષ્ટી કરી, પરંતુ માત્ર એટલું જ કહ્યું કે, 67 વર્ષના મગનોવનું ગંભીર બીમારી બાદ નિધન થયું છે.  

રવીલ મગનોવ રશિયન રાષ્ટ્રપ્રમુખની(Russian President) ઘણી નજીક હોવાનું મનાતું હતું. તેમના મોતે પુતિનના નજીક લોકોમાં ભય ફેલાવી દીધો છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મોતોનો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

Khyber Pakhtunkhwa Suicide Blast પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ! ખૈબર પખ્તુનખ્વાહમાં પોલીસ ચોકી પર હુમલો, ૧૧નાં મોત
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Jaishankar Slams Pakistani Journalist વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી આતંકવાદ પર પૂછેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો!
India Slams Pakistan At UNGA પાકિસ્તાનનો કાશ્મીર રાગ ફરી ઊંધો પડ્યો; સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદની ફેક્ટરી ગણાવી પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
Exit mobile version