Site icon News Continuous Bureau | Mumbai

લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે UN સેક્રેટરી જનરલ આ તારીખે જશે રશિયા, પુતિન અને લાવરોવ સાથે કરશે મુલાકાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

યુક્રેન પર રશિયાના હુમલાના 2 મહિના બાદ UN સેક્રેટરી-જનરલ એંટોનિયો ગુટેરેસ(Secretary-General António Guterres) આવતા અઠવાડિયે મોસ્કોના પ્રવાસે જશે. 

Join Our WhatsApp Channel

યુએન પ્રવક્તાના(Spoke person) કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, ગુટેરેસ 26 એપ્રિલે મોસ્કોની(Moscow) મુલાકાત લેશે.

યુએનના મહાસચિવ રશિયાના વિદેશ મંત્રી(Russian Foreign Minister ) સર્ગેઈ લાવરોવ(Sergey Lavrov) સાથે મુલાકાત કરશે અને સાથે ભોજન કરશે. 

આ સાથે જ ગુટેરેસ 26 એપ્રિલે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin) સાથે મુલાકાત કરશે.

 આ સમાચાર પણ વાંચો :  રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની મોટી જાહેરાત, યુક્રેનના આ શહેરને કબ્જે કરી સ્વતંત્ર જાહેર કર્યું, સેનાની થપથપાવી પીઠ 

Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Middle East Tension ખાડી ક્ષેત્રમાં સૈન્ય હલચલ તેજ બહેરીનના રડાર હુમલાના જવાબમાં અમેરિકાનો કેશમ દ્વીપ પર પ્રહાર, બહેરીનકુવૈતમાં એલર્ટ
Exit mobile version