Site icon

યુક્રેનનો મોટો દાવો, યુદ્ધ ક્ષેત્ર પર કબ્જામાં મોડું થતાં પુતિને પોતાના જ આ મંત્રીને ખખડાવ્યા, મંત્રીને આવ્યો હાર્ટ અટેક.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને એક મહિનો થઈ ગયો છે.

Join Our WhatsApp Community

દરમિયાન યુક્રેનના એક મંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ દાવો કર્યો છે કે, રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુને રાષ્ટ્રપતિ પુતિન સાથે આકરી બોલાચાલી બાદ હાર્ટ એટેક આવ્યો છે.

યુક્રેનનો દાવો છે કે, પુતિને યુક્રેનમાં પોતાના વિશેષ સૈન્ય અભિયાનની નિષ્ફળતા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. જેના કારણે બંને નેતાઓ વચ્ચે બોલાચાલી અને મતભેદ થયાં હતા.

 હવે યુક્રેનના મંત્રીએ કરેલા દાવા બાદ શોઈગુ અંગે ચર્ચા વધારે તેજ બની છે. 

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, શોઈગુને મિલિટરી કાર્યવાહીમાં નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version