Site icon News Continuous Bureau | Mumbai

સાઉદી અરેબિયાએ ભારત સાથે નિભાવી મિત્રતા, ભારતીયોએ હવે વિઝા માટે નહીં આપવો પડે આ મહત્વનો દસ્તાવેજ, થશે ઘણી રાહત..

 News Continuous Bureau | Mumbai

ભારત અને સાઉદી અરેબિયા (India and Saudi Arabia) વચ્ચે સતત મજબૂત થતા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.

Join Our WhatsApp Channel

સાઉદી અરેબિયાએ નિર્ણય લીધો છે કે ભારતીય નાગરિકોને (Indian citizens) હવે દેશમાં વિઝા (Visa) મેળવવા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (Police Clearance Certificate) (પીસીસી) (PCC) સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

દૂતાવાસ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ હવે વિઝા મેળવવા માટે PCC સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધોને વધુ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો:  દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત  

Nepal Landslide Viral Video ગણતરીની સેકન્ડોમાં આખો પહાડ નદીમાં ધસી પડ્યો, કાદવપથ્થરોનું ઘોડાપૂર, કુદરતનું ભયાનક સ્વરૂપ કેમેરામાં કેદ
Pakistan Airspace Bangladesh Uranium Flight જેના માટે ભારત સામે બાથ ભીડી તેણે જ પીઠમાં ખંજર ભોંક્યું પાકિસ્તાને બાંગ્લાદેશના યુરેનિયમ કાર્ગો પ્લેનને રોક્યું
US Visa Wait Time Indian Applicants ભારતીયો માટે અમેરિકી વિઝાનો ઈંતજાર વધુ લાંબો એપોઇન્ટમેન્ટ માટે ૪૨ દિવસથી વધીને થયો ૩૪૬ દિવસનો સમય!
Trump Tariff Withdrawal China Deal USચીન ટ્રેડ વોર પર પૂર્ણવિરામ? ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પાછા ખેંચવા દર્શાવી સહમતિ…
Exit mobile version