Site icon News Continuous Bureau | Mumbai

આખરે પાકિસ્તાને બ્રહ્મજ્ઞાન લાધ્યુ: કહ્યું કાશ્મીરથી ધારા 370 ખસેડવી એ ભારતનો આંતરિક મુદ્દો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.

Join Our WhatsApp Channel

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય  બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version