News Continuous Bureau | Mumbai
Pakistan: Hindu abduction and conversion પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું અપહરણ ( Hindu girls ) બળજબરી વિવાહ અને ધર્મ પરિવર્તન ( conversion ) એ કોઈ નવી વાત નથી. હવે આ સંદર્ભે આખરે પાકિસ્તાનની સંસદમા અવાજ ઉઠ્યો છે. સિંધ પ્રાંતના સાંસદ દાનિશ કુમારે કહ્યું છે કે પાકિસ્તાનમાં ખોટી ગતિવિધિઓ ચાલી રહી છે સરકારે તેને રોકવી જોઈએ. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.
The daughters of Hindus are not a booty that someone should forcibly change their religion, Hindu girls are being forcibly converted to religion in Sindh. It has been two years since innocent Priya Kumari was abducted. The government does not take action against these influential… pic.twitter.com/mhl1zArNAO
— Senator Danesh Kumar Palyani (@palyani) April 30, 2024
આ સમાચાર પણ વાંચો : S Jaishankar : Nijjar murder case ભારતે કેનેડા પાસે હત્યા સંદર્ભે સબૂત માંગ્યા.
Pakistan: Hindu abduction and conversion દાનિશ કુમારે પોતાની સ્પીચ માં શું કહ્યું.
પાકિસ્તાનની સંસદમાં ( Pakistan Parliament ) દાનીશ કુમારે પોતાની સ્પીચમાં કહ્યું કે ઇસ્લામમાં બળજબરીને કોઈ સ્થાન નથી પરંતુ પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું સિંધમાં અપહરણ ( Abduction ) થવું એ દૈનિક વાત છે. અને આ પ્રત્યે સરકારે સભાન રહેવું જોઈએ. તેમણે ( Danesh Kumar ) સંસદમાં જે સ્પીચ આપી છે તે હવે રેકોર્ડ પર પણ આવી છે. જુઓ તે વિડિયો.