Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્ટ્રેલિયાના સંસદ ભવન મા અશ્લીલ હરકતો થઈ.સાંસદો માટે વેશ્યાઓ બોલવાનો આરોપ લાગ્યો. જાણો વિગત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021 

      ઓસ્ટ્રેલિયા અને રાજનીતિમાં મંગળવારે એક નવો વિવાદ શરૂ થયો છે. ત્યાં ના સંસદ ભવનમાં બળાત્કાર અને યૌન ઉત્પીડન જેવા આરોપો સાંસદો પર લાગ્યા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના કન્ઝર્વેટિવ સરકારના સ્ટાફનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં  સરકારી સ્ટાફ સંસદ ભવનમાં અશ્લીલ ચેનચાળા કરતા દેખાય છે.

   આ સાથે જ સંસદના પ્રાર્થના હોલ નો દુરુપયોગ કરે છે. તેમજ સંસદમાં તેમના માટે દેહ વેપાર કરતા લોકોને બોલાવવામાં આવે છે. તેવા ગંભીર આરોપો પણ લાગ્યા છે. તેમના અશ્લીલ ચેનચાળા ના ફોટાઓ અને વિડિયો આપસમાં એકબીજા સાથે શેયર પણ કરે છે.

   જોકે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મૉરિસન એ આખી બાબતને ખૂબ જ અપમાનજનક અને શરમ દાયક ગણાવી છે.

Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Nepal Helicopter Collision નેપાળના સોલુખુંબુ સ્થિત પેરીચે હેલિપેડ પર લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર ટકરાયા; ૧ પ્રવાસીનું મોત, ૧ ગંભીર ઇજાગ્રસ્ત..
US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
Exit mobile version