Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં કોરોના વકર્યો, સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત…

News Continuous Bureau | Mumbai

ચીનની(China) આર્થિક રાજધાની શાંઘાઈમાં(Shanghai) કોરોના(Covid19) સંક્રમણની સ્થિતિ ગંભીર છે. 

Join Our WhatsApp Channel

શાંઘાઈમાં કોરોનાના(Corona) કારણે વધુ 7 લોકોના મોત થઈ ગયા છે. 

કોવિડની આ નવી લહેરમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ(Deaths) થઈ ચૂક્યા છે. 

શાંઘાઈમાં છેલ્લા સપ્તાહની તુલનામાં કોરોનાના કેસોમાં(Covid cases) ઘટાડો નોંધાયો હોવા છતા પણ ત્યાં કુલ નવા કેસોની સંખ્યા વધારે છે. 

ઉલ્લેખનીય છે કે લગભગ 2.5 કરોડની વસ્તીવાળા(Population) આ શહેરમાં હાલ કડક લોકડાઉન(Lockdown) લાગુ છે. આમ છતાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યા ચિંતા વધારી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  આ વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર પર દુ:ખનો પહાડ તૂટી પડયો, નવજાત પુત્રનું નિધન, સો. મીડિયા પર આપી જાણકારી

Trump waives US sanctions ભારત, ચીન સહિતના દેશો પરથી ૧૦૦% ટેરિફની ઘાત ટળી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી માટે આપી મોટી છૂટ
US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
Exit mobile version