Site icon News Continuous Bureau | Mumbai

રશિયાની યુનિવર્સિટી કેમ્પસમાં અંધાધુંધ ગોળીબાર, આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ; તપાસ ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે.  

મળતી માહિતી મુજબ પર્મ સિટી ખાતે એક વિદ્યાર્થીએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. 

આ  ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

યુનિવર્સિટીને હાલ બંધ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

જોકે તે વિદ્યાર્થી કોણ હતો અને કયા કારણસર તેણે આ પગલું ભર્યું તેની તપાસ ચાલુ છે. 

નોંધનીય છે કે રશિયામાં અગાઉ પણ આવા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. ચેચન્યામાં થોડા વર્ષો પહેલા કેટલાક આતંકી હુમલા થયા હતા. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા બાબતે ખુબ જ અલર્ટ રહે છે. 

લો બોલો… દેશના આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, બધી પાર્ટીઓએ મિલાવ્યો હાથ

Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
India New Zealand FTA વાઈન, કીવી અને સફરજન થશે સસ્તા! ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે આ તારીખથી મુક્ત વ્યાપાર કરાર લાગુ…
Iran Airline Worldwide Operations યુરોપ અને પશ્ચિમના દેશોમાં ઈરાન એરની એન્ટ્રી પર રોક; અમેરિકાની મોટી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ
Exit mobile version