Site icon News Continuous Bureau | Mumbai

Israel war : ઘમાસાન યુદ્ધ શરૂ, ખરેખર શું ચાલી રહ્યું છે? કેટલાના મૃત્યુ થયા?? જાણો તમામ વિગત અહીં…

Israel war : હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 600થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

Situation at Israel war

Situation at Israel war

News Continuous Bureau | Mumbai 

Israel war: હમાસ ( Hamas ) દ્વારા યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. જે હેઠળ માત્ર 20 મિનિટમાં 5,000 જેટલી મિસાઈલો ઇઝરાયેલ તરફ દાગવામાં આવી હતી. જવાબી હુમલામાં ઇઝરાયલે હમાસના વિસ્તારમાં આવેલી એક આખી બિલ્ડીંગ ને મિસાઈલ થી તોડી પાડી. બહુ થોડા સમયમાં હમાસના આતંકવાદીઓ ( Hamas terrorists ) ઇઝરાયેલની બોર્ડરમાં ઘૂસી ગયા તેમ જ સરહદના કિનારે રહેનાર લોકોને પોતાના નિશાનો બનાવ્યો.

Join Our WhatsApp Channel

ત્યારબાદ ઇઝરાયેલ દ્વારા કડક વળતી કાર્યવાહી કરવામાં આવી. . આ તમામ લડાઈ દરમિયાન અત્યાર સુધી 600 જેટલા લોકોના ( Deaths ) મૃત્યુ થયા છે. જ્યારે કે 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર પણ વાંચો : ઇન્તિફાદા શું છે, શું ઇઝરાયેલ પર હમાસના હુમલાએ ત્રીજા ઇન્તિફાદાની શરૂઆત કરી છે?

હમાસ દ્વારા તેલ અવીવ તરફ અનેક રોકેટો ( Rocket Attack ) છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી દીધી છે કે તેમનો દેશ એક યુદ્ધનો સામનો કરી રહ્યો છે.

Piyush Goyal Climate Finance Germany ‘૧૧ વર્ષમાં એક ફૂટી કોડી પણ નથી મળી’ જર્મનીમાં પિયૂષ ગોયલે અમીર દેશોને સંભળાવી ખરીખોટી…
Iran Strait Of Hormuz Oil Tankers Attack હોર્મુઝની ખાડીમાં ૪ ઓઇલ ટેન્કરો ઉડાવી દીધા ઈરાનના સનસનાટીપૂર્ણ દાવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ!
India Slams Pakistan At UN પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર લાગ્યો જોરદાર તમાચો! આતંકવાદ મુદ્દે ભારતનો એવો પ્રહાર કે પાક. ડેલિગેશન મોં છુપાવવા મજબૂર બન્યું
Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
Exit mobile version