Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકા ચીનની સોડ માંથી ખસ્યું- ભારતના ઇશારે ચાઈનીઝ વોર શિપ ને અટકાવી

News Continuous Bureau | Mumbai 

પાડોશી દેશ શ્રીલંકાને(Sri Lanka) આપણે તેમના મુસીબતના સમયમાં મદદ કરી છે. ત્યારે હવે શ્રીલંકાએ ચીનને(China) ઝટકો આપતા ભારતના(India) વાંધાને ગંભીરતાથી લીધો છે. 

Join Our WhatsApp Channel

કોલંબોએ(Colombo) ચીનના જાસૂસી જહાજ યુઆન વાંગ(spy ship Yuan Wang-)-5ને હંબનટોટા બંદરે(Hambantota Port) પહોંચવાની તારીખ લંબાવવા માટે કહ્યું છે. 

 શ્રીલંકાએ કહ્યુ છે કે, જ્યાં સુધી ચીન અને શ્રીલંકા વચ્ચે આ મુદ્દે વાતચીત ના થાય ત્યાં સુધી ચીન પોતાના જહાજની શ્રીલંકાની મુસાફરી ટાળી દે.

અગાઉના કાર્યક્રમ પ્રમાણે આ જહાજ હંબનટોટા બંદર પર ફ્યુલ ભરવા(refueling) માટે 11 ઓગસ્ટે લાંગરવાનુ હતુ અને 17 ઓગસ્ટે તે હંબનટોટાથી રવાના થવાનું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતે આ જહાજ હંબનટોટા બંદર પર લંગર નાંખે તેની સામે ભારતે વાંધો ઉઠાવતા નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Singapore Metro Rules મેટ્રોમાં પાણી પીવા કે ખાવા પર ₹૩૭,૦૦૦ સુધીનો ભારે દંડ, કડક નિયમોની વિશ્વભરમાં ચર્ચા
Saudi Crown Prince Bunker શું મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળશે? હુથી વિદ્રોહીઓના ભીષણ હુમલાથી સાઉદીમાં ફફડાટ ક્રાઉન પ્રિન્સે અહીં લીધો આશરો
Exit mobile version