Site icon

ભારતના આ પાડોશી દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત, એક લિટર દૂધના રૂ. ૨૦૦૦

News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં જીવન જરૂરી ચીજવસ્તુઓ, ખાદ્યાન્ન, કરિયાણાના ભાવમાં તોતિંગ વધારો થઈ ગયો છે. 

Join Our WhatsApp Community

લોકો અનાજ કરિયાણું ખરીદવા પડાપડી કરી રહ્યા છે. દૂધમાં જ ગણતરીના દિવસોમાં ૨૫૦ રૃપિયા વધ્યા છે અને હવે તાજા ભાવ 1975 શ્રીલંકન રુપીયા છે.

આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકામાં ૧૨-૧૨ કલાક સુધી વીજકાપ મૂકવામાં આવી રહ્યો છે.

આના કારણે અસંખ્ય લોકો અંધારપટ્ટ માં રાત વિતાવે છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય સંસ્ક્રૃતિને મળ્યું સન્માન…અમેરીકન એરફોર્સમાં આ ગુજરાતી સૈનિકને મળી તિલક લગાવાની છૂટ; જાણો વિગતે 

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Hamas: ગાઝા શાંતિ યોજના ની હમાસે ટ્રમ્પની ઘણી શરતો નથી માની! જાણો તકરાર-ઇકરાર ની સંપૂર્ણ કહાની
Hamas-Israel: ઇઝરાયલ-હમાસ ડીલ પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ વિશે કહી આવી વાત, ફ્રાન્સ થી લઈને બ્રિટન સુધીના નેતાઓ એ પણ આપ્યો પ્રતિભાવ
Vladimir Putin: અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે પુતિનનો મોટો આદેશ, પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version