Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પડોશી દેશમાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન-રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા-જુઓ વિડીયો જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

આર્થિક સંકટનો(Economic crisis) સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) સ્થિતિ દિવસેને દિવસે વધારે વણસી રહી છે. 

Join Our WhatsApp Community

વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના(President Gotbaya Rajapaksa) રાજીનામાની(Resignaion) માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો(Protest) જામ્યા છે.

સાથે ત્રસ્ત પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું. 

આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ(Official accommodation) ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે મૃત પામ્યા છે ત્યારે તેમની હત્યાનો સ્પષ્ટ વિડિયો સામે આવ્યો છે- જુઓ તે વિડિયો

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
Exit mobile version